તમે વિશ્વાસી નર ને કાં વેલો માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
આજ મારા ધણી કેરો પાઠ રે મંડાણો રેજી
જલજલ જ્યોતું દર્શાણી મારા માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
હંસલો ને બગલો બેય એકજ રંગના હો જી
ઓલા બગલા ડોલે કાદવ ગારો માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
સાચા ખોટા બોલી ને આવે મંદિરીયે રેજી
ઓલા નુગરા બજારુ માં મળે માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
ગુરુ ને પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી
મારા સાધુડા અમરાપાર માં માલે માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
આજ મારા ધણી કેરો પાઠ રે મંડાણો રેજી
જલજલ જ્યોતું દર્શાણી મારા માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
હંસલો ને બગલો બેય એકજ રંગના હો જી
ઓલા બગલા ડોલે કાદવ ગારો માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
સાચા ખોટા બોલી ને આવે મંદિરીયે રેજી
ઓલા નુગરા બજારુ માં મળે માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
ગુરુ ને પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી
મારા સાધુડા અમરાપાર માં માલે માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
No comments:
Post a Comment