જીવનનાં સુર ચાલે છે એક તાર દિલમાં ,
ભક્તિ કરી રીજાવું મારૉ છે પ્યાર દિલમાં..
જીવનનાં સુર,,,
મિથ્યા જગતને જાણું સત્ય બ્રહ્મ એક માનું ,
જૉયું અ સાર જગમાં સાચૉ છે સાર દિલમાં..
જીવનનાં સુર,,,
છે પ્રાણથી એ પ્યારૉ હું એનૉ એ છે મારૉ ,
માને ન માને કૉઈ મારૉ છે યાર દિલમાં..
જીવનનાં સુર,,,
નામી છતા અનામી છે વિશ્વ વ્યાપી વાલૉ ,
અગ્નાની ઑ શું જાણે રાખે વિકાર દિલમાં..
જીવનનાં સુર,,,
અગ્નાન ઊંધ ત્યાગી જાગી ને જૉ જણાશે ,
ખેલે અનેરા ખેલૉ એ યાદગાર દિલમાં..
જીવનનાં સુર,,,
કર બંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું ,
જાંખી ને જૉ જણાશે સાચૉ ચિતાર દિલમાં..
જીવનનાં સુર,,,
સત્ સેવા પ્રેમ ભક્તિ સત્તાર નીત યાચુ ,
મને એવા વિચાર દેજે પરમેશ્વર તું દિલમાં..
જીવનનાં સુર,,,
ભક્તિ કરી રીજાવું મારૉ છે પ્યાર દિલમાં..
જીવનનાં સુર,,,
મિથ્યા જગતને જાણું સત્ય બ્રહ્મ એક માનું ,
જૉયું અ સાર જગમાં સાચૉ છે સાર દિલમાં..
જીવનનાં સુર,,,
છે પ્રાણથી એ પ્યારૉ હું એનૉ એ છે મારૉ ,
માને ન માને કૉઈ મારૉ છે યાર દિલમાં..
જીવનનાં સુર,,,
નામી છતા અનામી છે વિશ્વ વ્યાપી વાલૉ ,
અગ્નાની ઑ શું જાણે રાખે વિકાર દિલમાં..
જીવનનાં સુર,,,
અગ્નાન ઊંધ ત્યાગી જાગી ને જૉ જણાશે ,
ખેલે અનેરા ખેલૉ એ યાદગાર દિલમાં..
જીવનનાં સુર,,,
કર બંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું ,
જાંખી ને જૉ જણાશે સાચૉ ચિતાર દિલમાં..
જીવનનાં સુર,,,
સત્ સેવા પ્રેમ ભક્તિ સત્તાર નીત યાચુ ,
મને એવા વિચાર દેજે પરમેશ્વર તું દિલમાં..
જીવનનાં સુર,,,
No comments:
Post a Comment