મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી,
મારી લઈ તો ભજનમાં લાગી રે... મૈયા
સંસાર ને સાર સર્વે વિસરીયો,
બેઠો રે સંસારીયો ત્યાગી રે... મૈયા
કામ ને કાજનું એ કાઢવા રે લાગે,
મનડાની મમતા જાગી રે... મૈયા
મંત્ર સજીવન શ્રવણે સાંભળીયો રે,
મુરલી મધુરી ધૂન વાગી રે... મૈયા
રાજ મોરાર ને રવિ ગુરૂ મળીયા,
ભક્તિ ચરણની માગી રે... મૈયા
મારી લઈ તો ભજનમાં લાગી રે... મૈયા
સંસાર ને સાર સર્વે વિસરીયો,
બેઠો રે સંસારીયો ત્યાગી રે... મૈયા
કામ ને કાજનું એ કાઢવા રે લાગે,
મનડાની મમતા જાગી રે... મૈયા
મંત્ર સજીવન શ્રવણે સાંભળીયો રે,
મુરલી મધુરી ધૂન વાગી રે... મૈયા
રાજ મોરાર ને રવિ ગુરૂ મળીયા,
ભક્તિ ચરણની માગી રે... મૈયા
No comments:
Post a Comment